અજિત પવારના પગલાથી અજાણ હોવાનો શરદ પવાર દાવો રાજકીય નાટકઃ રાજ ઠાકરનો આક્ષેપ
મુંબઈઃ એનસીપીના સિનિયર નેતા અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)થી અલગ થઈ ગયા છે. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ […]


