ચૈત્ર નવરાત્રી પર LoC નજીક કુપવાડામાં શારદા મંદિરના દ્રાર ભક્તો માટે ખોલાયા
ચૈત્ર નવરાત્રી શારદા મંદિરના દ્રાર ખોલાયા ગૃહમંત્રી શાહે આપ્યા આ સમાચાર દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે આજે આ નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે માતાજીના ભક્તો માટચે એક સરા સમાચાર સામે આવ્યા છે.ગૃહમંત્રી એમિત શાહે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]