વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, શારદાબેન હોસ્પિટલ કેમ્પસમાં 93 વૃક્ષો જડમૂળથી કપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના કામોને લીધે પર્યારણનો વિનાશ થઊ રહ્યો છે. વિકાસના કામો માટે જેટલા લીલાછમ વૃક્ષો કાપવામાં આવે છે. તેનાથી બમણી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ યોગ્ય સંભાળના અભાવે વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શારદાબેન હોસ્પિટલના નવીનીકરણની કામગીરી માટે નડતરરૂપ 93 વૃક્ષોને જડમુળથી નાશ કરવામાં આવ્યો છે. તંત્રએ […]