ભારતીય શેરબજારમાં રોકાણકારોની સુનામી, 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ખુલ્યા
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ, ભારતના મૂડીબજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભારતીય પરિવારોમાં હવે નાણાકીય સાક્ષરતા વધી રહી છે અને શેરબજાર પ્રત્યેનો ભરોસો […]


