કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે એ શશી થરુરને ટ્વિટર પર શીખવાડ્યા અંગ્રેજીના પાઠ
કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ શશી થરુરને ટ્વિટર પર આડેહાથ લીધા અંગ્રજીના પાઠ શશી થરુરને શીખવાડ્યા દિલ્હીઃ- શશી થરુર કે જે પોતે પોતાના જ્ઞાન અને ભાષાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, ખાસ કરીને અંગ્રેજી પર સારી કપડ ઘરાવાની તેમની ઈમેજ છે, જો કે શશી થરૂર કે જે ઇંગલિશ શબ્દભંડોળના સમૃદ્ધ અને અપ્રચલિત શબ્દોના ઉપયોગ માટે માન્ય છે,તેમની […]