બાંગ્લાદેશ સામાન્ય ચૂંટણીઃ 2041 સુધીમાં બાંગ્લાદેશને “સ્માર્ટ” દેશ તરીકે વિકસાવાનું પ્રજાને PM શેખ હસીનાએ આપ્યું વચન
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અવામી લીગ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે આ ખાતરી આપી છે. વાત જાણે એમ છે કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ જો તેઓ આગામી સંસદીય ચૂંટણી જીતશે તો ભારત સાથે સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રાખવાનું વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે તેમણે અવામી લીગ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે […]