શિગેરુ ઈશિબા જાપાનના નવા PM બન્યા, 4 વર્ષમાં ત્રણ વડાપ્રધાન બદલાયા
• શિગેરુ ઈશિબા આવતા અઠવાડિયે શપથગ્રહણ કરશે • અગાઉ શિગેરુ ઈશિબા સંરક્ષણ પ્રધાનનો કાર્યભાળ સંભાળી ચુક્યાં છે નવી દિલ્હીઃ જાપાનમાં ફરી એકવાર વડાપ્રધાન બદલાય તેવી સ્થિતિ ઉભી થઈ થઈ છે. જાપાનના શાસક પક્ષે પૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઈશિબાને પોતાના નવા નેતા તરીકે નિયુક્ત કર્યાં છે. તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળે તેવી શકયતાઓ છે. […]