આ વખતે શિમલામાં વ્હાઇટ ક્રિસમસનો માણો આનંદ,અહીંનો નજારો વિદેશ કરતાં પણ સારો
હિમાચલ પ્રદેશની રાજધાની અને પહાડોની રાણી ગણાતા શિમલામાં ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.કોરોના પીરિયડ બાદ આ વખતે શિમલામાં પહેલીવાર ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે.અને આ વખતે લોકો શિમલામાં વ્હાઇટ ક્રિસમસની અપેક્ષા રાખી રહ્યા છે.આ વખતે પહાડોમાં નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી આ વખતે વ્હાઇટ ક્રિસમસની આશા જાગી છે.આ વર્ષે બર્ફવારીમાં […]