1. Home
  2. Tag "shimla"

પહાડોમાં નવા વર્ષની ઉજવણી અને કોવિડનો ડર!, શિમલા-મનાલીમાં પણ પ્રવાસીઓની ભીડ

નવી દિલ્હીઃ ઉત્તર ભરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને પહાડો પર હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આજ કારણે પ્રવાસીઓની ભીડ પહાડી રાજ્યો તરફ જવા લાગી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ક્રિસમસના તહેવાર પર 1.5 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. નવા વર્ષ દરમિયાન અહિં પ્રવાસીઓની સંખ્યા 80 હજાર થી 1 લાખ નજીક પહોંચી શકે […]

હિમાચલ પ્રદેશના પર્ટયનને મળશે વેગ,દિવાળી પર પ્રવાસીઓનો ઘસારો, ક્રિસમસ સુઘી મુલાકાતીઓની સંખ્યા થશે બમણી

શિમલાઃ ચોમાસાદરમિયાન ભારે પુર અને વરસાદના કારણે સ્વર્ગની સુંદરતા ઘરાવતું હિમાચલ પ્રદેશ તબાહ થયું હતું તેની સુંદરતા ભયાનક બની હતી જો કે ઘીરે ઘીરે રી અહીના લોકોનું જીવન પાટા પર આવ્યું ત્યારે હવે દિવાળીના પર્વ પર ફરી અહીનુ પર્યટન ક્ષએત્ર ઘમઘમતુ થવાની આશા છે,દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ અહી પહોંચી રહ્યા છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફરીથી અહીના […]

કૃષિ ક્ષેત્રમાં દેશની પ્રથમ ડ્રોન તાલીમ સરકારી સંસ્થા સ્થાપવામાં આવશે – હિમાચલ IIT મંડી હબ ખાતે લઈ શકાશે આ તાલિમ

શિમલાઃ- ભારત દેશ અનેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વઘી રહ્યો છે ત્યારે જો કૃષિપ્રઘાન ભારતની વાત કરીએ તો હવે ખેતી માટે અનેક ટેકનોલોજી આવી ચૂકી છે આ સહીત ડ્રોનનો ઉપયોગ પણ થઈ રહ્યો છએ ત્યારે ડ્રોનની તાલિમ લોકોને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છએ આ શ્રેણીમાં  કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ક્રાંતિ લાવવા […]

છેલ્લા 6 મહિના દરમિયાન 1 કરોડથી પણ વધુ પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી

શિમલાઃ- દગેશના લોકોની ફરવા માટેની પહેલી પસંદ શિમલા-મનાલી હોય છે અને આ વાત પ્રવાસીઓની મુલાકાતનો આંકડો સાચો કરી બતાવે છે છેલ્લા 6 મહિનાની જો વાત કરીએ તો લગભગ 1 કરોડને 5 લાખથી પણ વધુ લોકોએ હિમાચટલ પ્રદેશની મુલાકાત લીધી છે. પ્રાપ્ત વિગહત અનુસાર વર્ષ 2023ના શરુઆતના મહિના જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીમાં કરોડો પ્રવાસીઓ દેશભરના […]

ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ 15 કિ.મી લાંબા ટ્રાફિકમાં ફસાયા, અનેક હોટલો પણ ફુલ

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો કહેર ફરવા આવેલા પ્રવાસીઓને મજાની બદલે મળી સજા શિમલાઃ-  દેશભરમાં ચોમાસાનું આગમન થી ચીક્યું છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તાર ઉત્તરાખંડ ,હિમાચલ પ્રેદશમાં મેધરાજાએ એન્ટ્રીની સાથે જ તબાહી ફેલાવી છે હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેના કારણે કેટલાક માર્ગો અવરોઘિત બન્યા છે.અને રસ્તાઓ […]

શિમલાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે કાંગડા જિલ્લાની મુલાકાત લેશે

દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા 2024ની લોકસભા ચૂંટણીના મિશનને લઈને સોમવારે નૂરપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. નડ્ડા ભલે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જસુર પહોંચી રહ્યા હોય, પરંતુ તેમની આ મુલાકાતને 12 જૂને કાંગડા અને 14 જૂને મંડી સંસદીય ક્ષેત્રમાં જાહેર સભાઓ યોજીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. તે જ […]

નવા વર્ષને લઈને શિમલા-મનાલીમાં લોકોની ભારે ભીડ – હોટલો પેક થઈ જતા પોલીસે એડવાઈઝરી રજૂ કરી

શિમલા મનાલી માં લોકોનુંઘોડાપુર એડવાન્સ બુકિંગથી હોટલો ફુૂલ બુકિંગ વિના જતા લોકોને નથી મળી રહી હોટલ શિમલાઃ- આજે 28 ડિસેમ્બર થી ચૂકી છએ ત્યારે હવે નવા વર્ષને 3 જ દિવસની વાર છે આવી સ્થિતિમાં શિમલા અને મનાલીમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા છે,મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓને ભીડ જોવા મળી રહી છે,મહત્વની વાત એ છે […]

નવા વર્ષની ઉજવણીને લઈને શિમલા મનાલીમાં પ્રવાસીઓનો જમાવડો

શિમલા મનાલીમાં પ્રવાસીઓની ભારે ભીડ જામી અટલ ટનલમાંથી છેલ્લા 48 કલાકમાં હજારો પ્રવાસીઓ થયા પસાર શિમસાઃ- તાજેતરમાં ક્રિસમસની ઉજવણી થઈ છે ત્યારે ક્રિસમસની રજાઓનો લાભ લેવા ઠેર ઠેરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી આવી રહ્યા છે,અહી નવા વર્ષની  ઉજવણીને લઈને પ્રવાસીઓની ભારે ભીડ જોવામ ળી છે, હોટલો ફૂલ છે તો રસ્તાઓ પર ગાડીઓની લાંબીલાઈનો […]

આ વખતે શિમલામાં વ્હાઇટ ક્રિસમસનો માણો આનંદ,અહીંનો નજારો વિદેશ કરતાં પણ સારો

હિમાચલ પ્રદેશની રાજધાની અને પહાડોની રાણી ગણાતા શિમલામાં ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.કોરોના પીરિયડ બાદ આ વખતે શિમલામાં પહેલીવાર ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે.અને આ વખતે લોકો શિમલામાં વ્હાઇટ ક્રિસમસની અપેક્ષા રાખી રહ્યા છે.આ વખતે પહાડોમાં નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી આ વખતે વ્હાઇટ ક્રિસમસની આશા જાગી છે.આ વર્ષે બર્ફવારીમાં […]

ઉનાળાની વિદાય પહેલા જ હિલ સ્ટેશનો થયા ફુલ- શિમલામાં 14 જૂન સુધી હોટલો બુક, સેહલાણીની ભારે ભીડ

શિમલામાં સહેલાણીઓની ભારે ભીડ વિકેન્ડમાં ગરમીતી રાહત મળેવવા લોકો શિમલા પહોચ્યા શિમલાઃ-  હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું જો કે હવે આ છેલ્લી છેલ્લી ગરમી છે થોડા દિવસોમાં જ દેશમાંથી ઉનાળો વિદાય લેશે અને ચોમાસું બેસી જશે ત્યારે સેહલાણીઓ ગરમીમાં ઠંડક મેળવવા માટે શિમલા મનાલીના પ્રવાસે ઉમટી પડ્યા છે.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઉનાળુ પ્રવાસી મોસમ જોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code