શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, પ્રવાસીઓમાં ખુશી
નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળો શિમલા અને મનાલીમાં શુક્રવારે આ સિઝનની પ્રથમ હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ, વૃક્ષો અને પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, જેના કારણે પ્રકૃતિનો નજારો અદભૂત બની ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં […]


