1. Home
  2. Tag "Shirdi Saibaba Temple"

હજારો ભક્તોની આસ્થાનું પ્રતિક શિરડી સ્થિત સાંઈબાબાના મંદિરની આવકમાં ધરખમ વધારો, વાર્ષિક આવક 900 કરોડે પહોંચી

શિરડી સાંઈબાબા મંદિરની આવકમાં ધરખમ વધારો વાર્ષિક આવક 900 કરોડ પર પહોંચી શિરડીઃ- લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક ગણાતું શેરડીનું સાંઈબાબનું મંદિર ભારત સહીત વિદેશમાં પણ ખૂબ જાણીતું છે,અહી આવનારા ભક્તો મંદિરમાં પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે, દરવર્ષે શેરડી સાંઈબાબાની મંદિરની આવકમાં વધારો થતો રહેતો હોય છે ત્યારે આ વર્ષે હવે આ મંદિરની […]

શિરડી સાંઈબાબા મંદિરના દાન પર છેલ્લા ત્રણ વર્ષમાં લગાવેલા 175 કરોડના ઈન્કમટેક્સમાં છૂટ આપવામાં આવી

શિરડી સાંઈબાબા મંદિરને ટેક્સ ભરવામાં અપાઈ રહાત  175 કર ભરવામાંથી મળી મૂક્તિ નાસિકઃ- શિરડી સાંઈબાબા મંદિર કે જ્યાં દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે.શ્રદ્ધાળુઓ અહી મોટી સંખ્યામાં સાંઈબાબાના દર્શનાર્થે આવે છે,મંદિરને લાખો લોકો દાન પણ આપતા હોય છે ,આ રીતે મંદિર પણ પોતાનો ટેક્સ સરકારને ચૂંકવે છે જો કે છેલ્લા 3 વર્ષથી સાંઈબાબ મંદિર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code