1. Home
  2. Tag "Shivrajpur"

જસદણના શિવરાજપુરમાં યુવકની હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે થયેલી ચકચારી કોળી સમાજના મોભી છગન ઝાપડીયા હત્યા કેસમાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, દરમિયાન મૃતકના પરિવારના સભ્યોએ […]

શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાત નિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપૂર ખાતે અંદાજે […]

ગુજરાતના દ્વારકાના શિવરાજપુર સહિત 10 દરિયાકિનારાને બ્લુ ફ્ગેલ બીચ સર્ટિફિકેશન અપાયું

નવી દિલ્હીઃ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બીચ એન્વાયર્નમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ (BEAMS) પ્રોગ્રામનું પ્રાયોગિક ધોરણે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ, બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો હાંસલ કરવાના હેતુથી ઓળખાયેલા બીચ પર પ્રદૂષણ નિવારણ, બીચ જાગૃતિ, સૌંદર્ય શાસ્ત્ર, સલામતી, સર્વેલન્સ સેવાઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code