1. Home
  2. Tag "shocking revelation"

મ્યાનમારમાં આવેલા ભૂકંપ અંગે ચોંકાવનારો ખુલાસો, જમીન 20 ફૂટ ખસી ગઈ

મ્યાનમારના મંડલે નજીક 28 માર્ચે 7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ માહિતી શેર કરી. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ આપી છે કે આનાથી એક અસાધારણ ઘટના બની છે. સાગાઈંગ ફોલ્ટ નજીક જમીન લગભગ 20 ફૂટ (લગભગ 6 મીટર) ખસી ગઈ છે. આ ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચેનો એક મુખ્ય ફોલ્ટ ઝોન છે. એક અહેવાલ અનુસાર, યુરોપિયન સ્પેસ […]

આઈપીએલમાં એમએસ ધોની કેમ નીચલા ક્રમે બેટીંગ માટે આવે છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો

ભારતમાં હાલ ક્રિકેટ પ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે ત્યારે આઈપીએલમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોની અને વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોના પ્રર્દશન જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે એમએસ ધોની જ્યારે બેટીંગ કરવા આવે છે ત્યારે સ્ટેડિયમમાં ધોનીના નામની બુમો પડે છે એટલું જ નહીં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ધોનીને સ્ટેડિયમમાં જોઈને જ […]

પાકિસ્તાને છેતરપીંડી કરવાની સાથે કારગિલ યુદ્ધ કર્યું:  પાકિ.ના પૂર્વ વિદેશ મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતની ઉદારતાને યાદ કરતા કહ્યું કે અમે છેતરપિંડી કરી, કારગિલ યુદ્ધ પણ શરૂ કર્યું, પરંતુ પાડોશી દેશે હજુ પણ અમને ભેટી પડ્યા. કસુરીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સંબંધો હાલમાં યુદ્ધના સમય સિવાય સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અચાનક […]

મુંબઈમાં બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઈવરને બસ હંકારવાનો અનુભવ જ ન હતો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બેસ્ટની બસે સર્જેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસના ડ્રાઈવરની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 1લી ડિસેમ્બરના રોજ જ નિમણુક કરવામાં આવી હતી. એટલું જ નહીં અગાઉ તેને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસની તપાસમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈના કુર્લા વેસ્ટર્ન રેલવે […]

કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

લખનૌઃ કાનપુરમાં સિલિન્ડર રાખીને કાલિંદી એક્સપ્રેસને ઉથલાવી દેવાના કાવતરાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. મંગળવારે એડીજી જીઆરપી પ્રકાશ ડી અને ડીઆઈજી રાહુલ રાજ મુંડેરીએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી, તે સિવિલ પોલીસ અને ઇજ્જતનગર વિભાગના અધિકારીઓ સાથે તે સ્થળોએ પણ ગયો જ્યાં પોલીસ અને આરપીએફની […]

કચ્છમાં પાકિસ્તાન જિંદાબાદના નારા મુદ્દે ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ એક ગામમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ કર્યાં હતા. દરમિયાન કચ્છ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારની સરઘસ રેલીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code