Breaking: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન
મુંબઈ, 24 નવેમ્બર, 2025: Veteran actor Dharmendra passes away હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર તેમના મૃતદેહને વિલે પાર્લે સ્મશાન ગૃહ લઈ જવાયો હતો. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હોવાનો અહેવાલ સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે. 89 વર્ષના […]


