નાઈજીરિયાના એક ચર્ચામાં સભાખંડમાં ગોળીબારની ઘટના – 50 લોકોના મોત
નાઈજીરિયાના ગોળીબાર 50 લોકોના ગોળી વાગતા મોત દિલ્હી- વિદેશમાં ગોળીબારની ઘટનાો જાણે સામાન્ય થતી જોવા મળતી રહી છે ત્યારે અમેરીકામાં સતત ગોળીબાની ઘટનાો બાગદ હવે નાઈઝેરિયામાંથી આવી જ એક ઘટના સામે આવી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં રવિવારે એક ચર્ચ પર અજાણ્યા હુમલાખોરોએ સતત ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોતનો […]