મેરઠમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો ખતરનાક તાંત્રિક, 5 સભ્યોની હત્યા કરી થયો હતો ફરાર
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે વહેલી સવારે પોલીસે તાંત્રિક નઈમ બાબાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. નઈમે તેના સાવકા ભાઈ અને તેના પરિવારની ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કટરથી લાશને કાપી નાંખી હતી અને પછી તેને બેડની અંદર પેક કરીને ભાગી ગયો હતો. ડીઆઈજી મેરઠ રેન્જ કલાનિધિ નૈથાનીએ નઈમ પર 50 હજાર રૂપિયાના […]