ઉત્તર પ્રદેશ :PM મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે
PM કાશીની બે દિવસીય મુલાકાતે જશે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્દઘાટન આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે લખનઉ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. વડાપ્રધાન 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે અને આ પ્રસંગની […]