શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષા યોજાશેઃ નોંધણી પ્રક્રિયા વિશે જાણો
સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. 07 જાન્યુઆરી, 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – Examination for Shrimad Bhagavad Gita and Shat Subhashit Kanthapath Yojana રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય […]


