1. Home
  2. Tag "Shubman Gill"

ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની કરી જાહેરાત,હાર્દિકના સ્થાને શુભમન ગીલને મળી કમાન

મુંબઈ: IPL 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ આ માહિતી આપી હતી. રવિવારે રિટેન્શન ડે પર તમામ ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કરાયેલા અને છૂટા કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે પહેલા હાર્દિક પંડ્યાને રિટેન […]

વર્લ્ડ કપ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, પાકિસ્તાન સામેની મેચમાં શુભમન ગિલની થઈ શકે છે એન્ટ્રી

દિલ્હીઃ જાણીતા ક્રિકેટર શુભમન ગિલની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાની વર્લ્ડ કપની પાકિસ્તાનની મેચમાં તે ન રમી શકે તેવા સમાચાર સામે વ્યા હતા જો કે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે શુભમન ગિલની રિકવરી સારી જોવા મળી રહી છે જેને જોતા પાકિસ્તાનની મેચ સામે શુભમનની એન્ટ્રી થઈ શકે છે. જો કે […]

શુભમન ગિલને લઈને આવ્યા મોટા સમાચાર,હવે વર્લ્ડ કપ 2023માં રમવું મુશ્કેલ

ગિલના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો  શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ પાકિસ્તાન સામે રમવું બન્યું મુશ્કેલ દિલ્હી: વર્લ્ડ કપ 2023 માં જ્યારે ભારતે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ જીત સાથે શરૂઆત કરી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. વાસ્તવમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલની તબિયત થોડી બગડી છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગિલના […]

વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો  છે. ફોર્મમાં ચાલી […]

WTC ફાઇનલમાં હાર્યા બાદ ICCએ શુભમન ગિલને ફટકાર્યો ભારે દંડ, જાણો કારણ

ICC એ શુભમન ગિલને ફટકાર્યો દંડ WTC ફાઇનલમાં હાર્યા બાદ આઈસીસીનો નિર્ણય દિલ્હીઃ-  ભારતીય ટીમને વધુ ફટકો પડ્યો છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાની સમગ્ર મેચ ફી કાપી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી વિત પ્રમાણે ICCની […]

શુભમન ગિલે તોડ્યું કોહલીનું ‘વિરાટ’ સપનું,શાનદાર સદીથી બેંગ્લોરને હરાવ્યું   

મુંબઈ : સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું IPL ટાઈટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. 21 મે ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ દ્વારા છ વિકેટે હરાવ્યું હતું. જો આ મેચ આરસીબી જીતી ગઈ હોત તો પ્લેઓફમાં પ્રવેશી શકી હોત, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમે કરોડો ચાહકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code