1. Home
  2. Tag "shutdown"

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ પડીઃ હવાઈ ક્ષમતામાં 10 ટકા કાપ મુકાશે

અમેરિકામાં શટડાઉનની અસર હવાઈ સેવા પર પણ થવા જઈ રહી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકાર શુક્રવાર સવારથી 40 મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ સંચાલનમાં 10 ટકાનો કાપ મૂકશે. પરિવહન સચિવ સીન ડફીએ બુધવારે આ જાહેરાત કરી હતી. અમેરિકામાં સરકારી શટડાઉનને 36 દિવસ થઈ ગયા છે. અમેરિકામાં આનાથી લાંબુ શટડાઉન અગાઉ ક્યારેય થયું નહોતું. પરિવહન સચિવે શટડાઉનને […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેવાની 7067 ફરિયાદો, SG હાઈવેના બ્રિજ પર પણ અંધારા

અમદાવાદઃ શહેરના નાગરિકોને પાણી, રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટ અને ગટરની સુવિધા પુરી પાડવી એ મ્યુનિ.કોર્પોરેશનની પ્રાથમિક ફરજ ગણાય છે. પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ નિષ્ફળ સાબિત થી રહ્યું છે. શહેરમાં મોટાભાગના રોડ-રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈનો બંધ રહેતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં શહેરના એસ જી હાઈવે સહિતના બ્રિજ પર તો […]

મોરબીના સિરામિકના 700 એકમોએ શટડાઉન જાહેર કરતા કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાયાં

મોરબીઃ શહેર અને જિલ્લાના સિરામિકના 700થી વધુ એકમોએ વ્યાપક મંદી અને અનેક વિટંબણાઓને કારણે એક મહિનાનું શટડાઉન જાહેર કર્યું છે. કાચા માલનો ભાવવધારો અને સિરામિક પ્રોડક્ટ્સમાં માગનો અભાવ સર્જાવાને લીધે ઉત્પાદન બંધ કરીને પુરવઠો હળવો કરવાનું ગયા મહિને નક્કી થયું હતું. 15 ઓગસ્ટથી ડિસ્પેચ પણ અટકાવી દેવામાં આવશે. જોકે તેનાથી ટ્રક – ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજિંગ […]

દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાતા પાંચ કરોડ યુઝર્સને અસર

દિલ્હીઃ કૃષિબિલનો વિરોધ કરતા ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન હિંસા થતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન ગૃહ મંત્રાલયે એનસીટીના સિંધુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જેથી દિલ્હી એનસીઆરમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવાથી લગભગ 5 કરોડ યુઝર્સ પ્રભાવિત થયા છે. ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code