શહનાઝ ગિલના ભાઈ શહબાઝે સિદ્ધાર્થ શુક્લાનું ટેટૂ બનાવી લખાવ્યું બહેનનું નામઃ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ફેંસ થયા ભાવુક
સિદ્ધાર્થ યસુક્લાનું શહબાઝે બનાવ્યું ટેટૂ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થના ફેંસ થયા ભાવુક શહબાઝ સિદ્ધાર્થને આપે છે શેરનું બિરુદ મુંબઈ- તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લાના નિધનને લઈને સમગ્ર મનોરંજન જગતમાં શોક છવાયો છે આજે પણ સિદ્ધાર્થના ફેંસ તેને દિલથી યાદ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થના બિગબોસના કીસ્સાઓ સતત શેર થી રહ્યા છે તો હાલમાં તેનું અને […]


