ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ
નવી દિલ્હીઃ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે વૈશ્વિક પાવરહાઉસમાં તેના પરિવર્તનને રેખાંકિત કરે છે. નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં દૂરગામી આર્થિક, સામાજિક અને વિદેશ નીતિની પહેલો અમલમાં મૂકી છે. આ પહેલોએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના વિકાસમાં ફાળો આપ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન, દેશે વૈશ્વિક ઉત્પાદન […]