દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો
નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ […]