પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો
નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો. મોદીએ સિલચરના અંબિકાપુરમાં ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, જેનો અંદાજિત ખર્ચ 22,864 કરોડ, સિલચર ટાઉન ફ્લાયઓવર, જેનો અંદાજિત ખર્ચ 565 કરોડ અને પથરકાંડી એગ્રીકલ્ચરલ કોલેજ, જેનો અંદાજિત ખર્ચ 122 કરોડ છે, તેનો […]


