ચાંદીના ભાવ 4 લાખને વટાવી ગયા, સોનાના ભાવમાં પણ 16000નો ઉછાળો
અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: સોનું કે ચાંદી ખરીદવું મધ્યમ વર્ગ માટે હવે સ્વપ્ન બની ગયુ છે. રોજબરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે વહેલી સવારે MCX (મલ્ટી કમોડિટી એક્સચેન્જ) પર માર્ચના વાયદાની […]


