1. Home
  2. Tag "silver"

સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો,તો તે પહેલા જાણી લો આજનો ભાવ

સોના ચાંદીના ભાવમાં ઘટાડો ખરીદવા માટે સરસ સમય દિલ્હી:સોનું અને ચાંદી ખરીદવા જઈ રહેલા વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ તરફથી મળતી જાણકારી અનુસાર આજે એટલે કે 14 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની […]

આજે અક્ષય તૃતીયાનો તહેવાર,આ દિવસે કરી શકો છો આ શુભ કામ

હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને યુગાદિ તિથિ કહેવામાં આવી છે. આ દિવસથી અનેક યુગો શરૂ થયા છે અને ભગવાન વિષ્ણુના અનેક અવતાર પણ થયા છે. આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો છે. ભગવાન પરશુરામે પણ અક્ષય તૃતીયાના દિવસે અવતાર લીધો હતો. […]

અક્ષય તૃતીયાના 24 કલાક પહેલા સોનાના ભાવમાં ઉછાળો,ચાંદી પણ 2349 રૂપિયા સસ્તી

 આવતીકાલે અક્ષય તૃતીયા  24 કલાક પહેલા સોનાના ભાવમાં ઉછાળો ચાંદી પણ 2349 રૂપિયા સસ્તી મુંબઈ : જો તમે અક્ષય તૃતીયાના તહેવાર પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સોનું ખરીદવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્રવાર, 21 એપ્રિલ, 2023ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોના અને ચાંદી બંનેના […]

ચાંદી ચહેરા માટે છે ખૂબ જ ફાયદાકારક, ત્વચા દેખાશે ચમકદાર

સુંદર દેખાવુ દરેકની ચાહત હોય છે. સુંદર દેખાવા માટે લોકો પાર્લર અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરે છે.મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણીવાર મોંઘા બ્યૂટી ટ્રીટમેન્ટ લે છે.તમે સાંભળ્યું હશે કે,ચાંદીનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે.પરંતુ ચહેરા પર ચાંદી લગાવવાથી તમારી ત્વચાને ફાયદો થાય છે. ચાંદીમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ તત્વો જોવા મળે છે, જે આપણી ત્વચાની […]

ચાંદીમાં જો ખાદ્ય વસ્તુઓને રાખો તો શું થાય? જાણો

કેટલીક હોટલ તથા રેસ્ટોરેન્ટમાં લોકોને ચાંદીની પ્લેટમાં ભોજન આપવામાં આવે છે. પણ મોટાભાગના લોકોને આ પાછળનું કારણ જાણ હશે નહીં. ચાંદીમાં ખાદ્ય વસ્તુઓને રાખવા પાછળ પણ એક કારણ છે જે જાણીને તમે પણ ચોંકી જશો. વાત એવી છે કે ઠંડા પીણા કે જ્યુસનો સ્વાદ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ તો તેને હંમેશા ચાંદીના […]

લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો

લગ્નની સીઝનને હવે થોડા દિવસ બાકી સોના-ચાંદીના ભાવમાં થઈ શકે વધારો ભાવમાં નોંધાઈ શકે છે રેકોર્ડ લગ્નની સીઝન હવે ફરી શરૂ થવા જઈ રહી છે.ખરીદીનો માહોલ પણ બજારમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે સોના-ચાંદીના વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે થોડા સમયમાં લગ્નની સીઝન આવતા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. […]

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર, સોનાચાંદીની ખરીદીમાં લાગી બ્રેક

વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો મોંઘવારી ઇમિટેશન બજાર સુધી આવી પહોંચી ઇમિટેશન માર્કેટમાં ફરી વખત લાગ્યું ગ્રહણ રાજકોટ: હાલ એક તરફથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિવિકટ બની છે. બંને દેશ વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. તો બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના […]

વૈષ્ણોદેવી મંદિરને 20 વર્ષમાં 1800 કિલો સોનુ દાનમાં મળ્યું

દિલ્હીઃ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન છેલ્લા 20 વર્ષના સમયગાળામાં મંદિરને 1800 કિલો સોનુ ભક્તોએ દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 4700 કિલો ચાંદી અને રૂ. બે હજાર કરોડ દાનમાં ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કર્યાં હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે. વૈષ્ણો દેવી મંદિર […]

વર્ષ 2021માં પણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચશે, 10 ગ્રામ સોનાના આપવા પડશે 65 હજાર રૂપિયા

ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી જાણકારો અનુસાર વર્ષ 2021માં સોનાની કિંમત 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઇ શકે નવી દિલ્હી: ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને તેને કારણે વર્ષ […]

બુલિયન બજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

કોરોનાના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી અમદાવાદ બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 500 રૂપિયા વધ્યો ચાંદીના ભાવમાં પણ રૂ.2000 સુધીનો ઉછાળો નોંધાયો કોરોનાના સંકટ વચ્ચે સોના-ચાંદીના માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ફરી ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 500 રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code