સિંગતેલના ભાવમાં ફરીવાર થયો ઘટાડો, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સમાન બન્યા
સિંગતેલમાં પ્રતિ 15 કિલો ડબ્બાના નવા ભાવ રૂપિયા 2310થી 2360 રહ્યા, કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2275થી 2325 રહ્યો, સૌરાષ્ટ્રમાં કપાસિયા કરતા સિંગતેલનો વપરાશ વધુ રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આ વર્ષે સારા વરસાદને લીધે મગફળી અને તેલીબિયાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થતા અને ચોમાસુ અનુકૂળ રહેવાના અનુમાનને પગલે મબલખ ઉત્પાદન થવાની આશા છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના […]