1. Home
  2. Tag "Singapore"

IPEF: સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમની પ્રથમ બેઠક સિંગાપોરમાં યોજાશે

નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) 5-6 જૂને સિંગાપોરમાં તેના પ્રથમ સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમનું આયોજન કરશે, એમ વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું. વિભાગે બેઠકમાં ભાગ લેવા માટે સ્થાનિક આબોહવા અને તકનીકી સાહસિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. મે 2022 માં શરૂ કરાયેલ, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માં 14 ભાગીદારોનો સમાવેશ થાય […]

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે સિંગાપોરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે સોમવારે સિંગાપોરના કે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલક્રિષ્નન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક અને પશ્ચિમ એશિયા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સિંગાપોરની મુલાકાતે આવેલા જયશંકરે રાષ્ટ્રીય […]

સિંગાપોરમાં કારની ટક્કરથી મહિલના મોતના કેસમાં ભારતીય નાગરિકને કોર્ટે ફરમાવી સજા

નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય નાગરીકને બેદરકારીથી કાર ચલાવવાના કારણે 10 મહિના જેલની સજા આપી છે. એક રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય ભારતીય નાગરિકે બેદરકારીથી વાહન હંકારીને 79 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ કેસમાં કોર્ટે ભારતીય નાગરિકને કસુરવાર ઠરાવીને તેને 10 મહિનાની સજા સંભળાવી છે. રિપોર્ટ અનુસાર, સજા પામેલા ભારતીય નાગરિકની ઓળખ શિવલિંગમ સુરેશ તરીકે […]

સિંગાપોરએ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ- ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે મુડી રોકાણ માટે તત્પરતા દર્શાવી

ગાંધીનગરઃ  સિંગાપોર રિપબ્લિકના હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ તેમના અધિકારીગણ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સિંગાપોર ભારત માટે લાંબા સમયથી ટાઈમ ટેસ્ટેડ ભાગીદાર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આ સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે. એટલું જ નહીં, ભારત-સિંગાપોરના આ દ્વિપક્ષીય સંબંધસેતુ […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]

ભારતીય મૂળના થર્મન સિંગાપોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી,70 ટકાથી વધુ મત મેળવ્યા

દિલ્હી: ભારતીય મૂળના થર્મન શણમુગારત્નમે લગભગ એક દાયકા પછી સિંગાપોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. થર્મન શણમુગારત્નમે ચૂંટણીમાં 70 ટકાથી વધુ મત મળ્યા હતા. સિંગાપોરના ચૂંટણી પંચે આની જાહેરાત કરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કોણ છે થર્મન શણમુગારત્નમ, જેમણે રેકોર્ડ વોટથી જંગી જીત મેળવી છે. થર્મન શણમુગારત્નમનો જન્મ 25 ફેબ્રુઆરી, 1957ના રોજ થયો […]

તમિલનાડુ એરપોર્ટ ઉપર સિંગાપોરથી પરત ફરેલી મહિલા પાસેથી રૂ. 47 લાખનું સોનું ઝડપાયું

બેંગ્લોરઃ સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે દાણચોરો વધારે સક્રીય બન્યાં છે. બીજી તરફ કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ સોનાની દાણચોરી અટકાવવા માટે કમર કસી છે, જેથી દાણચોરો પણ એરપોર્ટ ઉપર કસ્ટમ સહિતની એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને સોનાની દાણચોરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ એજન્સીઓએ નવી-નવી ટેકલોનોજીની મદદથી દાણચોરોને ઝડપી લેવા માટે […]

સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ 

દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી […]

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code