સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન,મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
લતા મંગેશકર પછી વધુ એક ગાયકનું નિધન ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ મુંબઈ:ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકરના અવસાનમાંથી સંગીત પ્રેમીઓ હજુ ઉભરી આવ્યા નથી ત્યાં હવે અન્ય એક મહાન વ્યક્તિત્વનું અવસાન થયું છે. જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું આજે નિધન થયું છે.અહેવાલ મુજબ, ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું મુંબઈની એક […]