જન્માષ્ટમીના તહેવારો બાદ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 60નો વધારો ઝીંકાયો
અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભુસકે વધતી જાય છે. સરકારના દબાણને કારણે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ખાદ્યતેલના ભાવ અંકુશમાં રહ્યા બાદ તહેવારો પૂર્ણ થતાં જ ખાદ્યતેલમાં વધારો થયો છે. જેમાં સિંગતેલનો ડબ્બોનો ભાવ 2900 રૂપિયાને પાર કરી ગયો છે. બે દિવસમાં સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જોકે પામ તેલના ભાવમાં રૂપિયા 165 નો ઘટાડો નોંધાયો […]