બહેનો… જો તમને શરીરમાં આ ચિહ્નો દેખાય તો ધ્યાન રાખો, થઈ શકે છે આયર્નની કમી
શરીરના વિકાસ માટે આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજ છે. શરીરમાં હિમોગ્લોબિન અને કેટલાક હોર્મોન્સ બનાવવા માટે તે જરૂરી છે. હિમોગ્લોબીનની કમીને કારણે ઓક્સિજન શરીરના દરેક અંગો સુધી સરખી રીતે પહોંચતું નથી. આયર્નની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની કમી વધુ જોવા મળે છે. તેની કમીથી […]