સ્કિન પર ડાર્કનેસ છે, તો ચિંતા ન કરો અને ફટાફટ આ ઘરના નુસ્ખાઓને મહિનામાં 8 થી 10 અપનાવો, મળશે સારુ રિઝલ્ટ
                    પાર્લર કરતા ઘરે જ કરો ચહેરાની માવજત ડાર્ક પડેલી સ્કિનનો ગ્લો પાછો લાવવા કિચનની વસ્તુઓનો કરો ઉપયોગ મલાઈ,બેસન,મધ,હરદળ જેવી વસ્તુઓના ફેસપેક બનાવી અપ્લાય કરવો સામાન્ય રીતે હવે પાર્લરના ખર્ચ મોંધા થયા છે, સ્કિન પર ફેસિયલ કે બ્લીચ કરાવીને તમે તમારા ચહેરાની માવજત કરો છો પરંતુ આમ કરવાથી લાંબા ગાળા કેમિકલ વાળઆ પ્રોડક્ટ તમારી સ્કિનને નુકશાન […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

