1. Home
  2. Tag "Skin"

ખીલના ડાઘ સમસ્યાથી મેળવી શકો છો રાહત, ઘરે બનાવેલા ફેસપેકનો કરો ઉપયોગ

ખીલની સમસ્યાની ચિંતા ન કરો ખીલના ડાઘ પણ થઈ જશે દૂર ઘરે બનાવેલા ફેસપેકનો કરો ઉપયોગ જવાનીમાં કેટલાક શારીરીક ફેરફાર થવાના કારણે ખીલ થતા હોય છે.  ખીલ થવા તે સામાન્ય વાત છે, જાણકારો આ બાબતે કહે છે કે શરીરમાં થતા હોર્મોનલ બદલાવના કારણે ખીલ થતા હોય છે પણ સમય જતા તે મટી પણ જાય છે. […]

ચહેરાની તમામ પ્રકારની ત્વચા માટે બેસ્ટ છે આ ત્રણ ફેસપેક

ચહેરાની તમામ ત્વચા માટેના ફેસપેક આ ત્રણ ફેસપેક ત્વચાને આવશે માફક ઓઈલી અને ડ્રાય ત્વચા માટે પણ ફાયદાકારક ચહેરાની સુંદરતા આજના સમયમાં એટલી મહત્વની બની ગઈ છે લોકો માટે કે તેના માટે લોકો ધરખમ રકમનો ખર્ચ કરે છે. લોકોમાં ચહેરાની સુંદરતાને લઈને અલગ જ ગ્રંથી ચાલતી હોય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે […]

ચહેરા પર સફેદ ડાધની સમસ્યા છે? આ રહ્યું તેનું નિરાકરણ

ચહેરા પરના સફેદ ડાધને હટાવો ઘરેલુ ઉપાયથી દુર થશે સફેદ ડાઘ ચહેરાની સુંદરતા પણ વધશે ધૂળ-પ્રદૂષણ અને અયોગ્ય રીતે જમવાની આદત, આવા કારણો શરીરમાં અનેક પ્રકારની બીમારી અથવા સમસ્યાઓ લાવે છે. ચહેરાની તથા શરીરની કાળજીના રાખવા પર પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને ચહેરા પર સફેદ ડાઘ પણ પડી જવાની સમસ્યા ઉભી થાય […]

એલોવેરા જેલના અનેક ફાયદાઃ નિયમિત ઉપયોગથી ત્વચા અને વાળની સમસ્યાથી મળશે છુટકારો

એલોવેરા જેલના અનેક રીતે ઘરેલુ ઉપાય કરવામાં આવે છે. આના ઉપયોગથી સ્કીન અને વાળની સમસ્યાથી છુટકારો મળે છે. ખરાબ સ્કીનને તંદુરસ્ત કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા છે. એના માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે તણાવ. અનિદ્રા […]

ફેસ કેર: બટાકાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મળે છે ખીલ અને બ્લેકહેડ્સથી રાહત, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ

આજ કાલ પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં તથા રોડ પર ઉડતી ધુળ અને તેના કારણે ચહેરાની સુંદરતા બગડી જતી હોય છે. ચહેરા પર ધુળ અને માટીના કારણે ચહેરો નરમ પડી જતો હોય છે અને કેટલીક વાર ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા જોવા મળતી હોય છે. આ કારણે કેટલાક લોકો હેરાન – પરેશાન પણ થતા હોય છે પણ હવે […]

વાળ અને ત્વચા માટે આ રીતે કરો ખસખસનો ઉપયોગ

વાળ-ત્વચા માટે ખસખસ ઉપયોગી આ રીતે કરો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા […]

40 વર્ષની ઉંમરે ચહેરા પર કરચલી દેખાય છે? આ રીતે કરો તેને દૂર

કરચલી થવા પાછળનું કારણ છે ખરાબ લાઈફસ્ટાઈલ રોકવા માટે અપનાવો આસાન ઉપાય મહિલા અને પુરૂષ બંન્ને માટે છે કારગર આજકાલના જીવનમાં હવે તો એવુ થઈ ગયુ છે કે જેટલી સમસ્યા આવે એટલી ઓછી. સમસ્યાઓ તો આવે છે અને તેના માટે કેટલાક ઉપાયો પણ હાજર હોય છે જ. આજકાલના લોકોમાં 40 વર્ષની ઉંમરે ચહેરા પર કરચલીઓ […]

ત્વચા અને વાળ માટે વરદાનદાયક છે મુલતાની માટી, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત

મુલતાની માટીના અનેક ફાયદા ત્વચા અને વાળ માટે વરદાન જાણો ઉપયોગ કરવાની રીત સોંદર્ય પ્રસાધન તરીકે મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટીમાં મેગ્નેશિયમ, ક્વાર્ટઝ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલસાઇટ જેવા મિનરલ્સ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં જ્યારે રાજા યુદ્ધમાં જતા હતા, ત્યારે તે આ માટીને પોતાની સાથે લઇ […]

બ્લીચ બાદ બળતરાથી બચવા અપનાવો આ ઘરેલું ઉપાય

ચહેરાને ગોરો બનાવવા બ્લીચનો ઉપયોગ બ્લીચની બળતરાને કરો આ રીતે ઓછી અપનાવો આ ઘરેલું ઉપાય ઇન્સ્ટેટ ચમક અને સુંદર ચહેરા માટે ખાસ કરીને યુવતીઓ બ્લીચ કરાવે છે.બ્લીચમાં રહેલ કેમિકલ્સ ચહેરાને ગોરો બનાવે છે.પરંતુ બ્લીચ કર્યા પછી ચહેરા પર બળતરા થવા લાગે છે.કેટલીક મહિલાઓની ત્વચા સેન્સિટીવ હોય છે.કે તે લોકોને ઇન્ફેકશન થઇ જાય છે.એવામાં બ્લીચની બળતરાને […]

શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી

તુલસીના પાન અનેક રીતે છે ઉપયોગી વાળની તકેદારી રાખવામાં થાય છે મદદરૂપ બસ! આ રીતે કરવાનો છે તેનો ઉપયોગ તુલસીને ઓસીમમ ટેન્યુઇફ્લોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પવિત્ર તુલસીનો ઉપયોગ આયુર્વેદના ક્ષેત્રમાં આંખમાં દુખાવો, રોગપ્રતિકારક શક્તિ, શરદી, જંતુના કરડવાથી, સાંધાનો દુખાવો અને અન્ય ઘણી બિમારીઓનો સામનો કરવાની અસ્પષ્ટ ક્ષમતાને કારણે આદરવામાં આવે છે. તુલસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code