1. Home
  2. Tag "Skin"

ઓયલી સ્કિન અને ખીલથી છુટકારો મેળવવા માટે જાંબુનો લગાવો ફેસ પેક, ચહેરો દેખાશે ગ્લોઇંગ   

ઓયલી સ્કિન-ખીલથી મેળવવો છુટકારો લગાવો જાંબુનો ફેસપેક ચહેરો દેખાશે ગ્લોઇંગ ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે. એવામાં આપણને એવી કંઈક વસ્તુની જરૂર હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખે. જાંબુ ખૂબ જ સારું ફળ છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે. આ ઉપરાંત આયુર્વેદમાં જાંબુના બીજનો ઉપયોગ પણ થાય છે. તેમાં હાજર ઓષધીય […]

સ્વાસ્થ્ય માટે જ નહીં, ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક છે દેશી ઘી

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક તમામ સમસ્યાઓને સરળતાથી કરી છે દૂર  દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ત્વચાની તમામ સમસ્યાઓ કે જેના માટે તમે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદીને ઉપયોગ કરો છો.દેશી ઘી થી તે સમસ્યાઓ સરળતાથી […]

ચહેરાની અનેક સમસ્યાનું આવશે નિવારણ, બસ આટલુ કરો

સ્ટીમ લેવુ ચહેરા માટે ફાયદાકારક ચહેરાની ફ્રેશનેશ માટે જરૂરી અન્ય સ્ટ્રેશને દૂર કરવામાં પણ ઉપયોગી આજકાલની ભાગદોડવાળી જીંદગીમાં હવે તમામ વસ્તુને એક સાથે લઈને ચાલવુ પડે તે જરૂરી થઈ ગયુ છે. બહાર પ્રદૂષણ ભર્યા વાતાવરણના કારણે ચહેરાની કાળજી લેવી પણ અત્યંત જરૂરી બની છે. તો જો આવા સમયમાં ચહેરાની ફ્રેશનેશ માટે સ્ટીમ લેવામાં આવે તો […]

ખીલથી છુટકારો મેળવવા માટે લગાવો એલોવેરા, જાણો ઉપયોગ કરવાની રીત

ખીલથી મેળવો છુટકારો લગાવો એલોવેરા જેલ કરો આ રીતે ઉપયોગ સો કોઈ ચમકતી અને હેલ્ધી ત્વચા મેળવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો  જુદી-જુદી રીતે ઉપયોગ કરતા હોય છે. પોતાના સ્કિન ટાઇપ મુજબ વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ તમામ પ્રોડક્ટ્સ કે જે આપણા સ્કિનને નુકશાન પણ પહોંચાડી શકે છે. પણ ઘણા ખરા એવા લોકો છે […]

સ્કિનની સમસ્યા છે અને અત્યારે ડૉક્ટર પાસે નથી જવુ ? તો છે તેના ઉપાય

સ્કિનની સમસ્યા છે તો તેનો ઘરે જ કરો ઈલાજ આ વસ્તુઓનો કરો ઉપયોગ કોરોનાના સમયમાં ડૉક્ટર પાસે જવુ પણ જોખમી કોરોનાનો સમય હાલમાં એવો આવ્યો છે કે લોકોને કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યા માટે ડોક્ટરની પાસે જતા પણ ડર લાગે છે. સ્વાભાવિક વાત છે કે કોરોનાકાળમાં બચવા માટે જેટલી કાળજી લેવામાં આવે એટલી ઓછી છે. […]

સ્કિનથી લઇ વાળ સુધીની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે ડુંગળી,જાણો કેવી રીતે

સ્કિન અને વાળ માટે લાભદાયક છે ડુંગળીનો રસ તમામ સમસ્યાઓને દુર કરી શકે છે ડુંગળીનો રસ જાણો કેવી રીતે તેનો કરવાનો હોય છે ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે અથવા સલાડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે નહીં જાણતા હો કે, ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પરંતુ સ્કિન અને વાળને અનેક રીતે ફાયદો પણ […]

રોજ આ વસ્તુના સેવનથી તમારા વાળમાં આવશે નિખાર અને સ્કિનમાં આવશે ચમક

દહીંના સેવનથી થાય છે અનેક ફાયદા રેગ્યુલર સેવનથી વાળ બને છે મજબૂત સ્કિન પર ચમક લાવવામાં પણ છે ઉપયોગી ફળ ફૂલ અને શાકભાજીથી થતા ફાયદા વિશે તો આપણે રોજ જાણીએ છે,તેના વિશે કદાચ કોઈ અજાણ હશે પણ આપણા રસોડામાં એવી વસ્તુ પણ છે જો તેનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે તમારા વાળની સુંદરતા અને […]

સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો : સ્કિનની વધારશે ચમક

મધ અને લીંબુનો ફેસ પેક લગાવો ચહેરા પર બંનેના મિશ્રણથી ચહેરો બનશે રૂપનો અંબાર સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે નેચરલ નુસખો હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે અનેક જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં લોકો સ્વયંભુ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઇ ગયા છે.પરંતુ ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો.ઘરેલું ઉપાયથી સ્કિનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code