સુરતમાં ઉમરા વિસ્તારમાં બીજામાળનો સ્લેબ તૂટી પડતા શ્રમિકનું મોત
સુરતઃ શહેરના ઉમરા(પાર્લે પોઈન્ટ) વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ નામનું લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી. 30-35 વર્ષ જૂની બિલ્ડીંગ ઉતરવાની કામગીરી દરમિયાન અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભર બપોરે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘવાતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા […]