અમદાવાદમાં રોડના મરામતની ખૂબ ધીમી કામગીરી, કોન્ટ્રાક્ટર- અધિકારીઓના મીલીભગતના આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન દરેક વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે. ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ નવરાત્રી પહેલા રોડ મરામતના કામો પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી. દરમિયાન અંદાજિત 30000થી વધુ ખાડાઓ પુર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મળેલી રોડ અને […]