સ્માર્ટસિટીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરાવવા કોંગ્રેસની માગ
સ્માર્ટસિટી પ્રોજેક્ટ્સ સ્કેમ યોજના બની ગઈ છે, સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી હોવાનો આક્ષેપ, સ્માર્ટસિટી પ્રોજેક્ટની તપાસ કેગ દ્વારા કરાવવા કોંગ્રેસની માગ અમદાવાદઃ સ્માર્ટ સિટીના સપના દેખાડીને નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરવવામાં નિષ્ફળ નીવડેલા ભાજપના ભ્રષ્ટ શાસકોના “વહીવટ”ના લીધે સ્માર્ટ સીટી સ્કીમ (યોજના) હકીકતમાં સ્કેમ (કૌભાંડ) બની ગઈ છે. સ્માર્ટ સિટીમાં […]