1. Home
  2. Tag "smc"

સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ

રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત  અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી […]

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

અનેક સ્કૂલના ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડાઈ વિદ્યાર્થીઓને ખેતી અને શાકભાજી અંગે અપાઈ રહ્યું છે જ્ઞાન કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ […]

સુરત વોટર પ્લસ સિટી બન્યુ, ગંદા પાણીને ટિટ્રેડ કરી વર્ષે 140 કરોડની મ્યુનિને કમાણી

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020માં વોટર પ્લસ હેઠળ સુરતને ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેરનું બીરૂદ મળ્યું છે. સુરત ભારતનું પહેલું એવું શહેર બન્યું છે. જયાં ગંદા પાણીના પ્રોસેસ માટે 11 જેટલા સુએઝ પ્લાન્ટ છે. તથા ટ્રીટેડ વોટરના રી યુઝ માટે 2 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગંદા પાણીની રિ યુઝ […]

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી […]

કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર

સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની  તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી […]

સરત કોર્પોરેશનનો નિર્ણયઃ ધો-11 અને 12 વર્ગો શરૂ કરશે

અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધો-11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. ધો-10ના વિદ્યાર્થીઓને કોરોનાને પગલે માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. તેમજ તેમનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આગામી દિવસોમાં માર્કશીટ પણ આવી દેવાશે. જો કે, માસ પ્રમોશનના કારણે ધો-10ના વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર

જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી રસીકરણ અભિયાન બનાવાયું તેજ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, […]

સુરતઃ મનપા કચરો ઉઠાવવા માટે હવે ટ્રેક્ટર પ્રથા બંધ કરીને ઈ-ટેમ્પો વસાવશે

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે. ભારતમાં પ્રદુષણમાં ઘટાડાની સાથે ઈંધણનો વપરાશ ધટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાત સરકારે નવી વાહન પોલીસી જાહેર કરી છે. દરમિયાન સુરત મનપા પર્યાવરણના રક્ષણ માટે કચરો ઉપાડવા માટે ઈ-ટેમ્પો ખરીદવાની તૈયારીઓ […]

સુરતમાં જર્જરીત મકાનો ખાલી કરાવવાની કવાયત તેજઃ લોકોમાં ફેલાયો રોષ

સુરત : પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોને આજે ખાલી કરાવી સીલ મારવાની કામગીરી શરૂ કરાતા વસવાટ કરતા લોકોએ ભારે હોબાળો મચાવી ઉધના ઝોનની કામગીરીનો વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં જર્જરીત બંધ પડેલા તેમજ ભાડુઆત તરીકે વસવાટ કરતા હોય તેવા ૨૨૦૦થી વધુ મકાનોને આજે સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઉસિંગ […]

સુરતમાં સફાઇ કામદાર પાસેથી લાંચ લેતા મનપાના ત્રણ બાબુઓ ઝબ્બે

સુરતઃ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવાના બદલામાં લાંચ માગનાર ત્રણને એસીબીએ ઝડપી લઇ, તેમની  પાસેથી  લાંચના  રોકડ ૧૦ હજારની રકમ પણ કબ્જે લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code