કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર
સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી […]