બેંગલુરુ પોલીસે 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદનની દાણચોરીનો રેકેટનો પર્દાફાશ
નવી દિલ્હી: બેંગલુરુ પોલીસે એક મોટી કાર્યવાહીમાં 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદન જપ્ત કર્યું છે. આંતરરાજ્ય દાણચોરી સંબંધિત બે અલગ અલગ કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને બાતમી મળી હતી કે લાલ ચંદન વહન કરતા વાહનો શહેરમાં પ્રવેશવાના છે. જેના પગલે પોલીસ ટીમોએ […]


