સંશોધન – દેશના 52 ટકા કિશોરો નમકીન અને ચિપ્સને રહે છે નિર્ભર – પોતાના રોજીંદા ખોરાકમાં આ વસ્તુઓ આરોગે છે
સંશોધન – દેશના 52 ટકા કિશોરો નમકીન અને ચિપ્સને નિર્ભર – પોતાના રોજીંદા ખોરાકમાં આ વસ્તુઓ આરોગે છે દિલ્હીઃ-એક સંશોધન મુજબ દેશના 52 ટકા કિશોરો નમકીન અને ચિપ્સ પર નિર્ભર રહે છદરરોજ તેઓ ભોજમાં આ વસ્તુઓ પર આધારિત રહે છે. આટલું જ નહીં, 49.3 ટકા કિશોરો દિવસભર તળેલી વસ્તુઓથી પેટ ભરી રહ્યા છે. આ ફક્ત […]