1. Home
  2. Tag "snow fall"

25મી ડિસેમ્બરે પડી રહ્યું છે લોંગ વીકએન્ડ,3 દિવસની રજામાં Snow Fall જોવો હોય તો બનાવી લો પ્લાન

આ વખતે ક્રિસમસ પર 3 દિવસ લાંબો વીકેન્ડ છે. 25મી ડિસેમ્બરે ક્રિસમસ છે અને તે પહેલા શનિવાર અને રવિવારે રજા છે. એટલે કે 23મી ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી રજાઓ છે. એવામાં તમારે હવેથી ટ્રિપ પર જવાનો પ્લાન બનાવવો જોઈએ. આ 3 દિવસોમાં દિલ્હી NCRમાં રહેતા લોકો ઘણી સસ્તી જગ્યાઓ શોધી શકે છે. તમે બસ, ટ્રેન […]

દેશમાં પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આફત, મેદાની વિસ્તારોમાં ઠંડી વધી

દેશમાં એક તરફ કોરોનાનું સંકટ અને બીજી તરફ કુદરતનો પ્રકોપ પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરતનો પ્રકોપ પણ વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઇ રહી છે. હવે તેની અસર મેદાની […]

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષા, ગાડીમાં ફસાયેલા 21 યાત્રીઓનું મોત

નવી દિલ્હી: અત્યારે પાકિસ્તાન કુદરતના પ્રકોપનું સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ભીષણ હિમવર્ષા થઇ રહી છે. ભીષણ હિમવર્ષાને કારણે 21 પ્રવાસીઓના દર્દનાક મોત થયા છે. પાકિસ્તાનમાં એટલી ભીષણ હિમવર્ષા થઇ છે કે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુરીમાં આખી રાત થયેલી બરફર્ષાની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી નીચે જતું રહ્યું હતું. આ […]

આફ્રિકાના સહારા તેમજ સાઉદી અરેબિયામાં થઇ હિમવર્ષા, બરફનું શ્વેતપડ છવાયું

આફ્રિકાના સહારાના રણ તેમજ સાઉદી અરેબિયામાં હિમવર્ષા સાઉદી અરેબિયામાં લાંબા સમય બાદ પ્રથમવાર ઉષ્ણતાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું થઇ ગયું રણવિસ્તારની સોનેરી રીતે પર બરફનું શ્વેત પડ છવાઇ ગયું હતું દુબઇ: હાલમાં આફ્રિકાના સહારાના રણમાં તેમજ સાઉદી અરેબિયામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આફ્રિકાના જગવિખ્યાત સહારાના રણમાં જોરદાર હિમવર્ષા થઇ છે જ્યારે સાઉદી […]

ટેક્સાસમાં 12 થી 18 ઇંચ સુધી બરફવર્ષા થવાની શક્યતા, તોફાની પવન ફૂંકાઇ શકે

નવા વર્ષના પ્રારંભમાં જ ટેક્સાસમાં કુદરતી આપત્તિનો કહેર ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા ટેક્સાસમાં 12 થી 18 ઇંચ જેટલી બરફવર્ષા થવાની આગાહી ઓસ્ટિન: અમેરિકામાં દર વર્ષે અનેક કુદરતી આપત્તિઓ આવતી રહેતી હોય છે ત્યારે હવે ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ટેક્સાસમાં 12 થી 18 ઇંચ એટલે કે 1 […]

હિમાચલમાં ભારે હિમવર્ષા: 2 હાઇવે સહિત 401 રોડ બંધ, વાહન વ્યવહાર ઠપ

વર્ષ 2020ના પૂર્ણ થવા પર સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હિમવર્ષા થઇ સોલાનના સુબાથૂમાં 25 વર્ષ અને ધરમપુરમાં 20 વર્ષ બાદ હિમવર્ષા થઇ વર્ષ 2020 પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હિમવર્ષા થઇ છે. રવિવારે રાત્રે હિમાચલમાં ભારે હિમવર્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code