ગાંધીનગર મ્યુનિ.કોર્પો. અને મોરવાહડફની ચૂંટણીમાં ભાજપ સોશિયલ મીડિયાના સહારે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન તેમજ મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો તે અંગે રાજકિય પક્ષો મુંઝવણ અનુભવી રહ્યા છે. કારણ કે રેલીઓ, જાહેર સભાઓ કે લોકોના ટોળાં ભેગા કરી શકાય તેમ નથી. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પણ […]