1. Home
  2. Tag "Social Distance"

અમદાવાદ અને સુરતમાં ટોળેવળીને ક્રિકેટ રમતા યુવાનો, કોરોનાની ગાઈડલાઈન પણ ભૂલ્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. ત્યારે હજુપણ ઘણાબધા વોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. માસ્ક પહેરતા નથી. આમ કોરોનાના નિયમો અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ આવી સ્થિતિ છે. અમદાવાદ પછી કોરોનાના કેસમાં સુરતનો બીજો નંબર આવે છે. ત્યારે અમદાવાદ […]

બ્રિટન: બોરિસ જોનસન સરકારનો મોટો નિર્ણય, સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી મુક્તિ

બ્રિટનમાં બોરિસ જોનસન સરકારનો મોટો નિર્ણય સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જરૂર નથી જાણકારો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણથી સંપૂર્ણ રીતે હજુ પણ એક પણ દેશ મુક્ત થયો નથી ત્યારે બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ […]

વલસાડમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય ગામલોકોએ ટીવી સિરિયલોનું શુટિંગ અટકાવ્યું

વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે […]

કોર્પોરેશનની ચૂંટણી બાદ માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા પોલીસ બની સક્રીય

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયાં છે. કોર્પોરેશનની ચૂંટણીના બંદોબસ્તને પગલે શહેરી વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને પકડવાની કામગીરી ધીમી પડી હતી. જો કે, ચૂંટણી સંપન્ન થયા બાદ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં જ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને […]

કોરોનાનો લોકોને નથી રહ્યો ડર, જાહેરનામાના ભંગ બદલ 7 દિવસમાં 88 હજાર લોકો ઝડપાયાં

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. તેમજ કોરોનાકાળમાં માસ્ક અનિવાર્ય બન્યું છે. ત્યારે ગુજરાતમાં લોકોને કોરોનાનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ અનેક લોકો માસ્ક વગર ફરતા પકડાય છે. સાત દિવસમાં જ પોલીસે જાહેરનામાના ભંગ બદલ 88 હજારથી વધારે લોકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી 8.82 કરોડનો દંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code