પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સની જાહેરાતનો વિચિત્ર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા પાકિસ્તાનને આતંકવાદ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આખી દુનિયા આપણા પાડોશી દેશના સત્તાધીશોને શંકાની નજરે જુએ છે. દરમિયાન, પાકિસ્તાની એરલાઈને એક જાહેરાત તૈયાર કરી છે. જેની પોસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી, ભારતીય યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રમુજી કોમેન્ટ્સ પણ કરી છે. […]