સામાજિક પ્રગતિ સુચકાંક જાહેર,પુડુચેરીનો દેશમાં સૌથી વધુ 65.99 એસપીઆઇ
નવી દિલ્હીઃ સરકારે દેશના રાજયો અને જીલ્લાઓ માટે સોશ્યલ પ્રોગ્રેસ ઇન્ડેકસ એટલે કે સામાજિક પ્રગતિ સુચકાંક – SPI જાહેર કર્યા છે. પુડુચેરી, લક્ષદ્વીપ અને ગોવા સામાજિક પ્રગતિ સુચકાંકમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે છે. પુડુચેરી, દેશમાં સૌથી વધુ 65.99 નો એસપીઆઇ ધરાવે છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા […]