1. Home
  2. Tag "Sola Civil Hospital"

અમદાવાદઃ વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થતા સોલા સિવિલમાં OPDના સમયમાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાયની સાથે ધીમે-ધીમે ઉનાળના આગમનને પગલે દિવસે ગરમી અને રાતના ઠંડી એમ બેવડી ઋતુને પગલે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. શહેરના છેવાડે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સામાન્ય દિવસોની સરકામણીએ ઓપીડી દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે, જેના પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઓપીડીના […]

રોગચાળો વકર્યો: અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા,સૌથી વધુ બાળકો બીમાર

શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું સૌથી વધુ બાળકો બીમાર ઝાડા-ઉલટીના વધ્યા કેસ અમદાવાદ:હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.જેને પગલે લોકો બીમાર પડતા હોય છે.આવી કાળઝાળ ગરમીમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી અત્યંત જરૂરી બની છે.લૂ લાગવાથી નાનેરા થી લઇ મોટેરા સુધીના લોકો તાવ,ઝાડા-ઉલટી સહિતના રોગોની ચપેટમાં આવતા હોય છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં […]

સોલા સિવિલ હોસ્પિટલમાં આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઊજવાયો

અમદાવાદઃ વિશ્વમાં જુદા જુદા ડે ઊજવવામાં આવતા હોય છે. આજે 25મી સપ્ટેમ્બરનો દિન વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે ઊજવાયો હતો. આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે સોલા સિવિલના ફાર્માસિસ્ટોએ કેક કાપી ઊજવણી કરી હતી અને લોકોમાં બિમારી અંગે જાગૃતતા ફેલાવવા માટે દર્દીઓનુ કાઉન્સિલીંગ કરી તેમને માર્ગદર્શન […]

સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીને ઉઠાવી જનારી મહિલા પકડાઈ, પોલીસે બાળકી પરિવારને સોંપી

અમદાવાદઃ શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાંથી સાત દિવ પહેલા એક દિવસની નવજાત બાળકીને કોઈ ઉઠાવી ગયું હતું. ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનારી મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી બાળકી લઈ પરિવારને સોંપી દીધી છે તેમજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી […]

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીને કોઈ ઉઠાવી ગયું

અમદાવાદઃ શહેરની એસજી હોઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ બન્યો છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસૂમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV […]

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સામાન્ય નાગરિકની જેમ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.   પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં તા. 1લી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code