1. Home
  2. Tag "Sola Civil"

અમદાવાદઃ કાળઝાળ ગરમીને પગલે હિટ સ્ટ્રોકના કેસ વધ્યાં, સોલા સિવિલમાં 5 દિવસમાં 45 કેસ નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીના કારણે હિટ સ્ટ્રોકના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસમાં હિટ સ્ટ્રોકના 45 બનાવો વધ્યાં છે. કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં ગરમીને કારણે ઝાળા-ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો […]

સોલા સિવિલમાં ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયુ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ.  ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં આ […]

અમદાવાદની સોલા સિવિલમાં ડૉક્ટર અને સ્ટાફ સહિત 26 કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે સરકારી હોસ્પિટલોના તબીબો પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. શહેરની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સાથે દર્દીની સારવાર કરતાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. તબીબો સહિત સોલા હોસ્પિટલના 26 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળા વકર્યોઃ મોટેરાઓની સાથે બાળકો પણ સપડાયાં

સોલા સિવિલમાં 1 મહિનામાં OPDમાં 1300થી વધારે કેસ 14 દિવસમાં 600થી વધારે બાળકો દાખલ કરાયાં અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાંથી મેઘરાજાએ વિદાય બાદ મચ્છરજન્ય રોગચાળાએ અજગર ભડો લીધો છે. આ રોગચાળામાં મોટાઓની સાથે નાના બાળકો પણ સપડાઈ રહ્યાં છે. અમદાવાદની સોલા સિવિલમાં દોઢ મહિનામાં લગભઘ 1618 જેટલા બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. જે પૈકી […]

મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 […]

ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા

ગાંધીનગરઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોએ અવિરત સેવા આપી હતી. તત્કાલિન સમયે સરકારે ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5 હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા 4 મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. હડતાળના બીજા દિવસે આજે ગાંધીનગર GMERS મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની […]

અમદાવાદની સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓના કરાઈ સારવાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલમાં એક વર્ષના સમયગાળામાં 17 હજાર કરતા વધારે કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 256 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code