સોલાપુરમાં 3 વાહનો સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો, જેમાં ત્રણ વાહનો એક પછી એક અથડાયા. આ ઘટના સોલાપુર પુણે હાઇવે પર કોલેવાડી પાસે બની હતી. એક ટ્રક, એક મીની બસ અને એક ટુ-વ્હીલર અકસ્માતમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી મુજબ, ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થયા બાદ, ટ્રક ખોટી બાજુ ગયો અને મીની બસ સાથે […]