યુક્રેનના 13 જવાનોએ સરન્ડર કરવાનો ઈન્કાર કરતા રશિયન સૈન્યએ ઠાર માર્યા
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુદ્ધનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનના 13 જવાનોને ઠાર મરાયાનું સામે આવ્યું છે. તેમમે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો હતો. વીડિયોમાં રશિયાના જવાનોનો અવાજ આવી રહ્યો છે. તેમાં સરન્ડર કરવા કહ્યું હતું. […]